Home Gujarat કોરોના સંક્રમણની ચેઇન તોડવા પાલનપુરમાં તા.૨૩ થી ૨૭ એપ્રિલ પાંચ દિવસનું...

કોરોના સંક્રમણની ચેઇન તોડવા પાલનપુરમાં તા.૨૩ થી ૨૭ એપ્રિલ પાંચ દિવસનું જનતા કરફ્યું

25
0

પાલનપુર વેપારી એસોસિએશન દ્વારા જનતા કરફ્યુંમાં
સહકાર આપવા લોકોને અપીલ કરાઇ

કોરોના સંક્રમણની બીજી લહેરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇનને તોડવા પાલનપુરમાં આવતીકાલ તા. ૨૩ થી ૨૭ એપ્રિલ-૨૦૨૧ એમ કુલ- પાંચ દિવસનું જનતા કરફ્યું વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક રીતે જાહેર કરવામાં આવ્યો છે. પાલનપુર વેપારી એસોસિએશન દ્વારા આ પાંચ દિવસના જનતા કરફ્યુંમાં લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તથા લોકડાઉનને સફળ બનાવી જનતા કરફ્યુંમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


Previous articleડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ કન્ટેનર પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો..
Next articleપારડી અને ઉમરગામ તાલુકામાં આયુર્વેદિક ઉકાળા અને શંશમનીવટીનું વિતરણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here