આજે ડોક્ટર બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરની 130 મી જન્મજયંતિ છે. ને જ્યારે કોરોના મહામારીને કારણે ગુજરાતની જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં. ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી ચૂંટાયેલા એવા તાલુકા પ્રમુખ હીના બેન રાઠવા અને કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ રાઠવા તથા વાઇસ ચેરમેન ગોવિંદભાઈ રાઠવા તથાભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી વિરેન્દ્રસિંહ બાપુ તથા સરપંચ ઉદેશીંગ રાઠવાઅને યુવા નેતા હિરેન પંડિત તથા રાકેશભાઈ રાઠવા અને મનહરભાઈ રાઠવાએને એને ક પદાધિકારીઓ તથા. કાર્યકર્તાઓએ પાવીજેતપુર તાલુકા પંચાયતમાં આવેલા ભીમ રાવ જી ના સ્ટેચ્યુ ને ફૂલહાર ચડાવી ને અને કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને યુવાનો વડીલો ની હાજરીમાં ભીમ રાવ જીના સ્ટેચ્યુ ને ફુલહાર વિધી કરીને સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી
Home Gujarat પાવીજેતપુર તાલુકાના તાલુકા પંચાયતમાં. આજરોજ બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતી નિમિત્તે તેઓની...