Home India ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 161.92 કરોડને પાર

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 161.92 કરોડને પાર

90
0

છેલ્લા ચોવીસ કલાકમાં 71 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 93.18%


છેલ્લા 24 કલાકમાં 3,33,533 દૈનિક નવા કેસ નોંધાયા


ભારતમાં સક્રિય કેસનું ભારણ (21,87,205)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (16.87%)

છેલ્લા 24 કલાકમાં 71 લાખ ( 71,10,445) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 161.92 કરોડ (1,61,92,84,270)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.  જે 1,74,72,203 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ
HCWsપ્રથમ ડોઝ1,03,91,997
બીજો ડોઝ98,17,823
સાવચેતી ડોઝ27,07,857
FLWsપ્રથમ ડોઝ1,83,90,938
બીજો ડોઝ1,71,33,844
સાવચેતી ડોઝ26,22,380
15-18 વર્ષ સુધીનું વય જૂથપ્રથમ ડોઝ4,15,77,103
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથપ્રથમ ડોઝ53,39,04,245
બીજો ડોઝ38,70,64,716
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથપ્રથમ ડોઝ19,90,38,358
બીજો ડોઝ16,61,68,085
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીપ્રથમ ડોઝ12,40,49,287
બીજો ડોઝ10,37,37,618
સાવચેતી ડોઝ26,80,019
સાવચેતી ડોઝ80,10,256
કુલ1,61,92,84,270

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,65,60,650 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,59,168 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 93.18થયો છે.

https://i0.wp.com/static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z67T.jpg?w=640&ssl=1

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 3,33,533 નવા કેસ નોંધાયા છે.

https://i0.wp.com/static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003I9DQ.jpg?w=640&ssl=1

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 21,87,205. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 5.57% છે,

https://i0.wp.com/static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004YDLC.jpg?w=640&ssl=1

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,75,533 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 71.55 કરોડથી વધારે (71,55,20,580) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 16.87છેજ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 17.78નોંધાયો છે.

https://i0.wp.com/static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0053YC0.jpg?w=640&ssl=1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here