Home Kheda (Anand) ટ્યુશન ક્લાસ સત્વરે ખોલવા માટે ઉપલેટા ટ્યુશન એસો.ની રજૂઆત

ટ્યુશન ક્લાસ સત્વરે ખોલવા માટે ઉપલેટા ટ્યુશન એસો.ની રજૂઆત

11
0

ટ્યુશન ક્લાસ સત્વરે ખોલવા માટે ઉપલેટા ટ્યુશન અસોસિએશન દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી.
ટ્યુશન ક્લાસ તાત્કાલિક ખોલવા માટે ઉપલેટા ટ્યુશન અસોસિએશનના પ્રમુખ કમલેશ વ્યાસ અને ઉપલેટા ટ્યુશન ક્લાસ એસો. દ્વારા ધારાસભ્ય લલિત વસોયાને રજૂઆત કરી હતી.
મનીષ જોષી “મૌન”દ્વારા વડોદરા


Previous articleકુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરમાં નાક,કાન ગળાનો કેમ્પ યોજાયો
Next articleપોરબંદરના રાણાવાવ બ્રહ્મ સમાજનું ગૌરવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here