Home Kheda (Anand) જે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગર દ્વારા ત્રિદિવસીય સ્પીચ ક્રાફ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન સફળતા પૂર્વક...

જે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગર દ્વારા ત્રિદિવસીય સ્પીચ ક્રાફ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું

28
0

જે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગર દ્વારા ગત તારીખ બીજી ત્રીજી અને ચોથી જુલાઈ 2021 દરમિયાન ત્રિદિવસીય સ્પીચ ક્રાફ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું. જે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગર ના પ્રમુખ જેસી એચજીએફ ડૉ દિપલ પટેલના નેતૃત્વ , પ્રોજેક્ટ ચેરમન જેસી સંજય પટેલ ના સુજ અને સમજ ની સાથે ઇવેન્ટ કોરડીનેટોર જેસી નીલેશ નારોડીયા ની દેખરેખ તેમજ ઝોન ઓફીસર અને આઇ.પી.પી જેસી નિશીથ સુથાર ના માર્ગદર્શન હેઠળ આ ત્રિદિવસીય રેસિડેન્સીયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જુદા જુદા જિલ્લાના કુલ 29 સભ્યો ભાગ લીધો હતો અને સફળતા પૂર્વક પાસ થયા હતા. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં અધ્યક્ષસ્થાને JFM અનંત ભરૂચા, ઓપેનીંગ સેરેમની ના ઉદ્ઘાટક તરીકે ZP ૨૦૧૨ JC નંદકિશોર લીંબાસીયા, કીનોટ સ્પીકર તરીકે JFM ડો. ભૂવન રાવલ, ટ્રેનિંગ પ્રોગ્રામના હેડ કોચ તરીકે જેસીઆઈ ઓથર જેસી રોહિણી કોહલી, કો-કોચ તરીકે સર્વશ્રી સૃષ્ટિ માંકડ અને જેસી વિનય થાનકી, અસાઈન ઝોન વાઈસ પ્રેસિડેન્ટ જેસી પુષ્કર જોશી, ઝોન ડિરેક્ટર ટ્રેનિંગ જેસી સંકેત શાહ તથા સીનિયર એવા જેસી હરેશ દરજી સાહેબ, ઝોન ના કરંટ તેમજ પાસ્ટ ઓફીસર અને જે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગરના ભૂતપૂર્વ પ્રમુખો, એલજીબી મેમ્બર્સ સાથે સામાન્ય સભ્યો ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમ માં ભાગ લેનાર દરેક જેસી સભ્યો ને હેડ કોચ અને કો-કોચીસ દ્વારા અલગ અલગ સ્પિચ વિશે માહિતી આપવામાં આવી અને અલગ અલગ મેનેજમેંટ ગેમ્સ અને ટાસ્ક દ્વારા તેમને વિસ્તૃત માં સીખ્વાડવામાં આવ્યું હતું. ભાગ લેનાર સભ્યો અને આવનારા મેહમાનો તેમજ ટ્રેનરસે જેસિઆઇ વલ્લભ વિદ્યાનગર ની આગતા સ્વાગતા તેમજ તેની તેયારીયો ના ખુબ વખાણ કર્યા હતા.


આ ત્રિદિવસીય સ્પીચ ક્રાફ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ માં અલગ અલગ મહાનુભાવો પધારિયા હતા જેવા કે નોમ કોરડીનેટોર જેસી નીતેશ મહેશ્વરી, ઝોન 7 ZVP જેસી જીમેલ હબેત્પુરીયા, ઝોન ઓફીસર જેસી જીગ્નેશ મિસ્ત્રી, ZP ૧૯૯૨ જેસી સંજય માંકડ, NP ૨૦૧૮ જેસી અર્પિત હાથી, ZP ૧૯૯૮ જેસી ઉપેન્દ્ર શાહ, ZP ૨૦૧૩ જેસી કેતુ શાહ, ZP ૨૦૧૯ જેસી દક્ષ શાહ, PNC જેએફ્પી નિમેશ સુથાર, PZVP જેસી કંદર્પ ગજ્જર, PZO જેસી અલ્પેશ ગજ્જર, જેસિઆઇ ના જાણીતા ટ્રેનર જેવા કે જેસી શીતલ ગોંસાઇ, જેસી અંશુ મનચંદા, જેસી સુનીલ નેવે, જેસી સંદીપ પુરોહિત, જેસી જ્યોતિ મારું વગરે ત્રિદિવસીય સ્પીચ ક્રાફ્ટ ટ્રેનિંગ માં પધારી ને ભાવી ટ્રેનર નો ઉત્સાહ વધારિયો હતો અને આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બન્નાવવા માટે જે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગર ના પ્રમુખ જેસી એચજીએફ ડૉ દિપલ પટેલ , પ્રોજેક્ટ ચેરમન જેસી સંજય પટેલ, ઇવેન્ટ કોરડીનેટોર જેસી નીલેશ નારોડીયા, આઇ.પી.પી જેસી નિશીથ સુથાર, જેસી વિશાલ શાહ, જેસી જયમીન શાહ, જેસી હર્ષ શાહ, જેસી સરફરાજ મન્સૂરી, જેસી પરેશ મોરધરા, જેસી દેવલ શાહ, જેસી કૌશલ સુથાર, જેસી નવીન પટેલ, જેસી નીલમ શાહ, જેસી દીપ્તિ અમર પટેલ, પાસ્ટ પ્રેસિડનેટ જેએફએમ ડૉ. રાજુ રાઠોડ, જેસી સમીર શાહ, જેસી જીગર સોલંકી, જેસી ચિંતન પંડ્યા, જેસી જયમીન વાળંદ, જેચીરેટ ચૈરપર્સન JCRT દિપલબેન પટેલ, જેસીલેટ ચૈરપર્સન JJ હિનલ સુથાર, જેસીરેટ અલ્પા પંડ્યા, જેસીરેટ વિભા સુથાર, જેસીરેટ દીપ્તિ દેવલ શાહ, જેસીલેટ કુશલ ગઢવી, જેસિલેટ યશ્ચિ મહેશ્વરી, જેસિલેટ વેદાંત મહેશ્વરી, જેસિલેટ તિથિ પટેલ, જેસિલેટ માહી સુથાર, જેસિલેટ સોહમ સુથાર, જેસિલેટ પ્રેક્ષા પટેલ, જેસિલેટ સાગર પટેલ, જેસિલેટ ક્રિષ્ના પટેલ, જેસિલેટ શિલ્પ વાળંદ સાથે જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર પરિવારના નાનામાં નાના બાળકો થી લઈ ને સિનિયર સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. છેલ્લા દિવસે ક્લોસિંગ સેરેમની ના અધ્યક્ષસ્થાને JFM અનંત ભરૂચા, મુખ્ય વક્તા ZP ૧૯૯૭ જેસી નિર્મલ પારેખ ઉપસ્તિથ રહયા હતા અને દરેક સભ્યોનો ઉત્સાહ વધારિયો હતો અને અંત માં સેક્રેટરી જેસી નિશા નાયરે સર્વે નો આભાર માન્યો હતો.


Previous articleરેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ અને સક્ષમ સુરતના માધ્યમથી મકવાણા પરિવાર માંથી ચક્ષુદાન અને દેહદાન પ્રાપ્ત થયું
Next articleનડીયાદ:તલાટિ કમ મંત્રી અને સરપંચ ના પતિ 10 હજાર ની લાંચ લેતા એ.સી.બી ના હાથે ઝડપાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here