Home Crime જંબુસર પો.સ્ટે.ના પ્રોહીબીશન ના ગણનાપાત્ર ગુનામાં નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી...

જંબુસર પો.સ્ટે.ના પ્રોહીબીશન ના ગણનાપાત્ર ગુનામાં નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

20
0

ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી. વાઘેલા ના ઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો જંબુસર પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે જંબુસર પો.સ્ટે . પાર્ટ – C FIR No. 11199027210065/
2021 પ્રોહી એક્ટ કલમ ૬ પ એ ઈ , ૮૧ મુજબના ગુનામાં નાસતા – ફરતા આરોપી – કિરણસિંહ બળવંતસિંહ રાજ રહે . રાજ ફળીયું , ઉચ્છદ તા.જંબુસર જી.ભરૂચનાને હસ્તગત કરવામાં આવેલ છે . અને હાલની કોરોના વાયરસ ( COVID – 19 ) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD – 19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા જંબુસર પો.સ્ટે . સુપ્રત કરવામાં આવેલ છે .
ગુનાહિત ઇતિહાસ :
( ૧ ) નવસારી જીલ્લો ચીખલી પો.સ્ટે . ગુ.ર.નં. llI ૦૭૯૭/૨૦૧૯ પ્રોહી.એ.ક . ૬ પ એ ઈ , ૮૧ , ૯૮ ( ર )
( ૨ ) વાગરા પો.સ્ટે . ગુ.ર.નં. પાર્ટ – સી ૧૧૧૯૯૦૫૬૨૦૦૦૯૦/૨૦૨૦ પ્રોહી.એ.ક . ૬ પ એ ઈ , ૮૧
( ૩ ) વાગરા પો.સ્ટે . ગુ.ર.નં. પાર્ટ – સી
૧૧૧૯૯૦૫૬ ર ૧૦૦૦૫ / ૨૦૨૧ પ્રોહી.એ.ક . ૧૫ એ ઈ , ૮૧ , ૯૮ ( ૨ )
( ૪ ) વડોદરા ગ્રામ્ય વડુ પો.સ્ટે . ગુ.ર.નં. પાર્ટ – સી ૧૧૧૯૭૮૦૩૨૧૦૧૧૪/૨૦૨૧ પ્રોહી.એક .૬૫ ( એ ) ( એ )
( ૫ ) અગાઉ વેડચ પો.સ્ટે . ખાતે પાસા ધારા હેઠળ અટકાયત કરેલ છે .
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleપહાડ ગામની હત્યાના આરોપીઓ ને ગણત્રીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી. નર્મદા તથા તિલકવાડા પોલીસ
Next articleછેલ્લા સાડા ત્રણ વર્ષથી દહેજ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here