Home Kheda (Anand) ૩૬૫ ડે ન્યૂઝ ના કહેવા બાદ ઈબ્રાહિમભાઈ બાંડી દ્વારા ખડાયતા ભુવન રસ્તા...

૩૬૫ ડે ન્યૂઝ ના કહેવા બાદ ઈબ્રાહિમભાઈ બાંડી દ્વારા ખડાયતા ભુવન રસ્તા પર ગટર નું કામ કરવામાં આવ્યું

2
0

વોર્ડ નંબર ૩ માં આવેલા ખોડીયાર માતા ના મંદિર થી લઇ ને ખડાયતા ભુવન સુધી રોડ ઉપર જે પણ ગટર લાઈન ના ઢાંકણા આવેલા હતા તે ઘણા સમય થી ખરાબ હાલત મા હતા અને તેના લીધે જનતા ને આવવા જવામાં પણ તકલીફ પડી રહી હતી..


૩૬૫ ડે ન્યૂઝ દ્વારા વોર્ડ નંબર ૩ ના ઉમેદવાર ઈબ્રાહિમ ભાઇ બાંડી ને તે જગ્યા એ જે પણ ગટર લાઈન તૂટેલી હાલત માં છે અને આવવા જવા માટે જનતા ને ભારે તકલીફ સહન કરવી પડે છે તેવી જાણ કરવામાં આવી હતી અને કહેવા મા આવ્યું હતું કે ટૂંક સમય માં આ પ્રોબ્લેમ ને જલ્દી થી સારી રીતે ગટર ના ઢાંકણા ને સરખા કરવી દેવા મા આવે તેવું કહેવામાં આવ્યું હતું.અને ત્યાર બાદ ૩ દિવસ ની અંદર આ કામ પુરૂ કરી દેવામાં આવ્યું હતું.



૩૬૫ ડે ન્યૂઝ તરફ થી ઈબ્રાહિમ ભાઈ બાંડી ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.

Previous articleસ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં એક સોંગદનામું કર્યું છે….
Next articleગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here