Home South-Gujarat ક.મા.મુનશી શાળા વિકાસ સંકુલ QDC કન્વિનરશ્રીઓની Review બેઠક રાખવામાં આવી

ક.મા.મુનશી શાળા વિકાસ સંકુલ QDC કન્વિનરશ્રીઓની Review બેઠક રાખવામાં આવી

221
0

જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડૉ. સંગીતાબેન મિસ્ત્રીએ શ્રી અશ્વિનભાઈ વિહારીયાનુ સાલ તથા ભગવદ્ ગીતા થી સન્માનિત કરી એમની કામગીરીને બિરદાવી.અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો શ્રી વિપુલકુમાર ગોહિલ અને શ્રી કલ્પેશભાઈ પરમારે ભગવદ્ ગીતા આપી તમામ qdc કન્વિનરનું સન્માન કર્યું.





સદર બેઠકમાં
School Inspection, G: shala app, Gujarat career guidance portal, Schools of Excellence, U -Dise updation, Child Tracking, આગામી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ઓનલાઇન હાજરી, વહીવટી દસ્તાવેજીકરણ, ભરતી પ્રક્રિયાઓ, રોસ્ટર, fire NOC, વાર્ષિક આયોજન, પોષણ માહ ની ઉજવણી, નિષ્ઠા તાલીમ , Teachers Daily Diary, પરીક્ષાની તૈયારીઓ તથા અન્ય વિગતો ની ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here