Home South-Gujarat કોરોના ની મહામારી ના કારણે કાનાબાર પરિવાર ના સુરા પૂરા દાદા...

કોરોના ની મહામારી ના કારણે કાનાબાર પરિવાર ના સુરા પૂરા દાદા નો હવન રદ

1
0

માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે કાનાબાર પરિવાર ના સુરા પૂરા દાદા શ્રી વશ રામ બાપા ના સાનિધ્ય માં દર વર્ષે ચૈત્ર શુદી 14 ( ચૌદસ ) ના રોજ યોજાયો હવન. ( યજ્ઞ ) આ વર્ષે કોરો ના ની મહા મારી કા કારણે બંધ રાખેલ છે એમ ભૂવા બાપા શ્રી કાંતિ બાપા કાનાબાર એ એક યાદી માં ખાધ જણાવેલ છે. ગયાં વર્ષે પણ કોરો ના ના કારણે હવન બંધ રહ્યો હતો આ વર્ષે પણ. બંધ રાખેલ છે.તો કોઈ પણ કાનાબાર પરિવારે આવવું નહિ


રિપોર્ટ : મહેશ કાનાબાર

Previous articleગોકુલધામ-નાર દ્વારા ૧૦૦ બેડની વ્યવસ્થા ધરાવતુ એન.જે.સર્વિદ્યા હાઉસ કોવિડ કેર, આઇસોલેશન સેન્ટર માટે અર્પણ
Next articleમંત્રીશ્રી ગણપતભાઈ વસાવા એ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here