Home Crime ક્રીષ્ના હોસ્પીટલ મા કોરોના પોસીટીવ દર્દી મરણ જતા પરીવારના સભ્યો દ્વારા હોસ્પીટલ...

ક્રીષ્ના હોસ્પીટલ મા કોરોના પોસીટીવ દર્દી મરણ જતા પરીવારના સભ્યો દ્વારા હોસ્પીટલ ના ડોક્ટર તથા સ્ટાફ સામે કરેલા ઉગ્ર આક્રોસ નો સુખદ અંત લાવતી “ શી ” ટીમ

68
0

વડોદરા શહેર પૉલીસ કમિશ્નર શ્રી ડો . સમશેર સિંઘ સાહેબ તથા J.C.P. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ D.C.P.ZONE – 4 શ્રી એલ.એ ઝાલા સાહેબ તથા A.C.P. ” G ” Divi ડીવીઝન શ્રી પી.આર રાઠોડ સાહેબ તથા વારસીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.એન. લાઠીયા નાઓના માર્ગ દર્શન હેઠળ હાલમાં પૂરા વીશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી મા લોકોને જરૂરી મદદ મળી રહે તથા હોસ્પીટલ માં ડોક્ટર તથા સ્ટાફ સાથે બનતા બનાવોમાં સંવેદંશીલ રિતે પોલીસ કામગીરી કરે તે માટે આપવામાં આવેલ સુચના મુજબ વારસીયા પોલિસ સ્ટેશન વીસ્તારમા ન્યુ. વી.આઇ.પી.રીંગરોડ પર આવેલી ક્રીષ્ના હોસ્પીટલ મા તા . ૧૯ / ૦૪ / ર ૧ ના રોજ કોરોના પોજીટીવ દર્દી નામે રાજીવભાઇ કુંડલીકભાઇ ત્રીવેદી ઉ.વ. ૫૦ ને દાખલ કરવામાં આવેલ જેઓનુ તા ર ૩ / ૦૪ / ૨૧ ના રોજ અવસાન થયેલા જે બાબતે મરણ જનારના સગા સબંધીઓ દ્વારા ફીના હોસ્પીટલ ના ડોક્ટર તથા સ્ટાફ સામે આક્રોશ વ્યક્ત કરી ઉગ્ર બોલાચાલી થયેલ જે બાબતે ડો . શ્રી નાએ પોલિસ કંટ્રોલ રૂમ ને ફોન કરતા વારસીયા પોલિસ સ્ટેશન ની પી.સી.આર. તથા શી ટિમ હોસ્પીટલ પહોચી અને ડો . શ્રી તથા મરણ જનારના સગા સબંધીઓ ને સમજાવી સંવેદંશિક રીતે વીવાદ નો સુખદ અંત લાવી અને મરણ જનારના પરીવારના સભ્યોને મરણ જનારના અંતીમ સંસ્કાર માટે ડેડ બોડિ ને સ્વીકારી લેવા મનાવી ને સંયમ અને સંવેદંશીલ અભીગમ દ્વારા વીવાદનો સુખદ અંત લાવતી વારસીયા પોલિસ અને ‘શી’ ટીમ.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઆસરમા ગામે આવેલ ફાર્મ હાઉસમાં બે પુરુષ અને એક મહિલા કઢંગી હાલતમાં પકડાતા પોલીસે અટક કરી
Next articleવડોદરા શહેર પોલીસ બુકે આપી સન્માન કરવામા આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here