Home Kheda (Anand) ઠાસરા covid 19 સેન્ટર માં સ્વચ્છતા નો અભાવ

ઠાસરા covid 19 સેન્ટર માં સ્વચ્છતા નો અભાવ

50
0

ઠાસરા ખાતે covid 19 સેન્ટર ના પાછળ ના ભાગે શૌચાલય તથા સ્નાન કરવા માટે ની જગ્યા એ ગંદકી ના કારણે મચ્છર જન્ય રોગો થવાની શક્યતા હોય પહેલેથી જ કોરોનાની મહામારી નો સામનો કરતા પેશન્ટ ને બીજી કોઈ મચ્છર જન્ય બીમારી થવાનો ભય સતાવી રહ્યો છે.


 
જ્યારે કુદરતી હાજતે તથા સ્નાન કરવા જવામાં પણ દુર્ગંધ તથા ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે.


પેશન્ટ દ્વારા નામ નહીં આપવાની શરતે અમારો સંપર્ક સાધી સમગ્ર ઘટના જણાવી
પેસન્ટ દ્વારા અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવવામાં ના આવતા તેને સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો..


વહેલી તકે શૌચાલય તથા સ્નાનાગાર સ્વચ્છ કરાવી આપવામાં આવે તેવી પેશન્ટો ની માંગ છે.


Previous articleરાફેલ આવતા જ હરણની માફક ફફડવા લાગ્યું પાકિસ્તાન, દુનિયાને કહ્યું- ભારતને રોકો
Next articleખેડા પોલીસ દ્વારા યોજાયેલ યોગપ્રહરી માં ભાગ લેનાર પોલીસ કર્મી ઓ ને ખેડા એસ પી દ્વારા પ્રશંસા પત્ર આપવા માં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here