GUJARAT

ભરૂચ રોટરી સંસ્થાના સહકારથી કોરોના મહામારીની સારવાર અર્થે અપાતી મૂલ્યવાન દવાઓનું ગરીબ પરિવારો માટે મફત વિતરણ કેન્દ્ર નું આગવું આયોજન

પ્રજા વત્સલ ભરૂચના ધારાસભ્ય શ્રીદુષ્યંતભાઇ પટેલ ના પ્રયત્ન અને ભરૂચ રોટરી સંસ્થાના સહકારથી કોરોના મહામારીની સારવાર અર્થે અપાતી મૂલ્યવાન દવાઓનું ગરીબ પરિવારો માટે મફત વિતરણ કેન્દ્ર નું આગવું આયોજન કરેલ છે.

સ્થળ: રોટરી ક્લબ ભરૂચ.સ્ટેશન રોડ,ભરૂચ.

સમય: સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી.

ડૉક્ટરનુ પ્રિષ્કીપશન સાથે લઈ જવાનુ રહેશે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.