Home Gujarat ઓલપાડ નગર સ્થિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં “ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ...

ઓલપાડ નગર સ્થિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં “ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS)” ની પરીક્ષા યોજાઇ

17
0

જેમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના ધોરણ-૮ના ૩૯૬ જેટલા બાળકોઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પરીક્ષાનું સુચારું આયોજન મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય પ્રવીણભાઇ પટેલે સફળતાપૂર્વક પાર પડ્યુ હતું. આ પરીક્ષા નિમિત્તે તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઝઘડિયાની સ્ટેટ બેંક શાખામાં સિક્યુરિટી કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બે દિવસ શાખા બંધ રહેશે.
Next articleગણેશ સુગર કેટરીના સભાસદોએ સુગર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here