ગુજરાતમાં શનિવારે સવારે 6 વાગ્યા સુધીના વરસાદી માહોલ બન્યો હતો. શનિવારે સવારે 6 કલાક સુધીનાં મળતા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 144 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.કોરોનાનો કહેર આજે આખા દેશમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો છે, પરંતુ અમુક રાજ્ય એવા છે જ્યાં કોરોનાનું અસર કંઈક વધારે જોવા મળી રહી છે. ગુજરાત પણ કોરોનાથી સૌથ વધુ પ્રભાવિત રાજ્યોમાં સમાવેશ થાય છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે કેટલાંય દેશોમાં લોકડાઉન પૂરું થઈ ગયું છે. વિશ્વભરના દેશો હવે કોવિડ -19ના સેકન્ડ વેવના ડરમાં જીવી રહ્યા છે. ચીન અને દક્ષિણ કોરિયામાં વાયરસે ફરી લોકોને ઝડપી લેવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાની સારવારમાં ઉપયોગમાં આવતી દવા Azithromycinના પ્રોટોકોલમાં ફેરફાર કરી શકે છે. આ દવાનો ઉપયોગ HCQ સાથે કરવામાં આવે છે. હાલ કોરોના વાયરસે ગંભીર રૂપ ધારણ કર્યુ છે અને જેટલી બને તેટલી દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે.