Home Surat માંડવી પ્રેસ ક્લબ ઓફ માંડવી નાં હોદ્દેદારો ની વર્ણી થઈ

માંડવી પ્રેસ ક્લબ ઓફ માંડવી નાં હોદ્દેદારો ની વર્ણી થઈ

10
0

પ્રમુખ પદે પ્રવિણ સિંહ મહિડા. ઉપપ્રમુખ તરીકે.હિતેશ પટેલ. મહામંત્રી તરીકે હાજી મોલાના રૂસ્તમ સાહેબ અને સહ મંત્રી તરીકે શૈલેષ પ્રજાપતિ ને હોદાઓ આપવામાં આવ્યાં ‌
માંગરોલ, દેગડીયા : માંડવી પ્રેસ ક્લબ ઓફ માંડવી નાં પત્રકારો ની મિટિંગ જંગલ ખાતાના રેસ્ટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો ની વર્ણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પ્રેસ ક્લબ ઓફ માંડવી નાં ગટ ટર્મ માં પ્રમુખ તરીકે સેવા બજાવતા મહેશ ભાઈ જારોલા ના એક વર્ષ પુર્ણ થતાં પ્રેસ ક્લબ ઓફ માંડવી નાં પત્રકારો દ્વારા જંગલ ખાતાના રેસ્ટ હાઉસ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગ ની શરૂઆત પહેલાં કોરોના સંક્રમણ માં મૃત્યુ પામેલા તમામ નામી અનામી અને પત્રકાર સહિત રાજકીય પક્ષો માં કોરોના માં મૃત્યુ પામેલા લોકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી મૌન પાળ્યું હતું ત્યાંર બાદ પ્રમુખ મહેશ ભાઈ જારોલા એ ગતવર્ષે નો હિસાબ રજુ કરીઓ હતો અને એમની જગ્યાએ નવા પ્રમુખ બનાવા જણાવ્યું હતું. જેમાં નવા પ્રમુખ તરીકે પ્રવિણ સિંહ મહિડા ની વર્ણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે હિતેશ પટેલ. તેમજ મહામંત્રી તરીકે હાજી મોલાના રૂસ્તમ સાહેબ અને સહ મંત્રી તરીકે શૈલેષ પ્રજાપતિ ની વર્ણી સર્વના મતે કરવામાં આવી હતી. આભાર વિધિ ધમેશ પટેલે કરી હતી.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleઅંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ પાસે પાર્ક કરેલ અલ્ટો કાર ના કાચ તોડી બે લેપટોપ ની ચોરી
Next articleઅંકલેશ્વર ના અંદાડા ની વર્ધનમ રેસીડેન્સી માં એક મકાન માં દોઢ લાખ ઉપરાંત ની ચોરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here