GUJARAT

માળિયા હાટીના તાલુકાનાઆંબે ચા. ગીર ગામે ભાજપપરિવાર દ્વારા ડો આંબેડકર સાહેબ ની જન્મ જયંતિ ની સદાય થી ઉજવણી કરાય

માળીયા હાટીના તાલુકાના આંબે ચા ગીર ગામે ડો આંબેડકર સાહેબ ની 130 મી જન્મ જયતીની
ભાજપ પરિવાર દ્વારા કોરો ના ની મહા મારી ને ધ્યાન માં રાખી ને સદાય થી ઉજવણી કરી છે
ભાજપ પ્રમુખ રાજેશ ભાઈ ભલો ડી યાં. તેમજ ભાજપ ના આગેવાનો ડી કે સિસોદિયા પ્રવીણ ભાઈ કારીયા. આંબે ચા ના ધરમ સિહ ભાઈ રાઠોડ અને સરપંચ જીલું ભાઈ દરબાર સહિત ના આગેવાનો એ
આંબેડકર સાહેબ ની પ્રતિમા ને હાર તોરા કરીસદાય થી ઉજવણી કરી છે


રિપોર્ટ : મહેશ કાનાબાર.

Leave a Reply

Your email address will not be published.