આગેવાનો સહિત પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા
રાજકોટ ના સક્રિય કાયૅકતૉ જાગૃતિબેન ભાણવાડીયા ના નિવાસસ્થાને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નો “મન કી બાત” કાર્યક્ર્મ યોજાયો હતો.
30 જાન્યુઆરી રવિવારે સવારે 11:30 કલાકે મન કી બાત કાર્યક્રમ માં પાર્ટીના આગેવાનો તથા સહિત અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ બાદ જાગૃતિ બેન એ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. અને રાજકોટ ના છેવાડાના વિસ્તારો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસ કામો થઈ રહ્યા છે અને બાકી રહી ગયેલા કામ બાબતે આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મયુર રાવલ હળવદ