Home Kheda (Anand) અલારસા મુકામે 150 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

અલારસા મુકામે 150 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

25
0

આમ આદમી પાર્ટી મિશન 2022 ના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અલારસા મુકામે ગામના ગઢ ગણાય તેવા વિસ્તારમાં (ઈન્દીરા કોલોનીમાં) અરવિંદ કેજરીવાલ જીની વિચારધારા અને કામની રાજનીતિ થી પ્રેરાઈને મહિલાઓ, પુરુષઓ અને વડીલો સાથે 150 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.



આ મિટિંગમાં આણંદ જિલ્લા સંગઠન મંત્રી વિજયસિંહ પરમાર, આણંદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ દિપેશ શાહ, બોરસદ મિડિયા સેલ પ્રમુખ નેવીલભાઈ ક્રિશ્ચિયન તેમજ ગામના આગેવાન કાર્યકર્તાઓ વિજયભાઈ વાઘેલા, ગોપાલભાઈ સોલંકી, જીગ્નેશભાઈ મહિડા, પ્રવિણભાઈ મહિડા ,અજીતભાઈ મહિડા અને દિનેશભાઈ કાપડિયા ની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમ સફળ રહ્યા.


Previous articleસાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા વૃક્ષારોપણ કરાયું
Next articleપ્રધાનમંત્રી શ્રી 16 જુલાઈ, 2021ના રોજ મહેસાણા – વરેઠા ગેજનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતીકરણનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here