South-Gujarat

વાલિયાની નવનિર્મિત ગ્રામપંચાયત કચેરી ઉદઘાટન કરતા સાંસદ મનસુખ વસાવા

૧૭ લાખના ખર્ચે ગ્રામપંચાયત કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું

વાલિયા સ્થિત નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું ઉદઘાટનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

વાલિયા ખાતે ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત કચેરીનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં સરકારની ગાઈડ લાઈન મુજબ માર્યાદિત આગેવાનોની ઉપસ્થિતિમાં સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ઇન્ચાર્જ સરપંચ કુસુમબેન ગોહિલ, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેંવતુ ભાઈ, નિશાંતભાઈ મોદી, તાલુકા ભાજપા મહામંત્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ, તલાટી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.