Home Kheda (Anand) સાંસદ રથને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી

સાંસદ રથને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી

38
0

આજ રોજ માનનીય સાંસદશ્રી ના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ તથા મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મહામંત્રી શ્રી મયુરભાઈ સુથાર, મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન તથા જિલ્લા ભાજપા ઉપપ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ બાપજી ની હાજરીમાં સાંસદ રથને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી છે જેમાં ભૂમિ સુપોષણ અભિયાન તથા કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઈને પ્રજાલક્ષી કામગીરીમાં સહાયરૂપ થશે..


Previous articleઅંકલેશ્વર ની વાલિયા ચોકડી થી ઇકો કાર ભાડે કરી ચાલકને ચપ્પુ બતાવીને લૂંટ નો પ્રયાસ
Next articleપ્રધાનમંત્રી 24મી એપ્રિલે સ્વામિત્વ યોજના હેઠળ ઈ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here