GUJARAT Kheda (Anand)

365 Day News દ્વારા નડિયાદવાસીઓ ને અપીલ કરવામાં આવે છે

મિત્રો,🙏
📣નડીયાદવાસિયો…..🚨

📣હાલ આપણું નડિયાદ ઇટલી ના માર્ગે જઈ રહ્યું છે. એને happy બચાવવું એ હવે માત્ર અને માત્ર આપણા હાથમાં છે, સરકારે તો તો તેની ફરજ બજાવી લીધી. પણ આપણે તેને ગંભીરતા થી લીધી નહિ… ✔️પણ હવે વારો આપણો છે. હાલ માં માત્ર સરકારી આંકડા પ્રમાણે ☠️૨૦-૨૫☠️ આજુબાજુ કોરોના કેસ આવી રહ્યા છે ☠️(રીઅલમાં વધારે પણ હોય) ☠️ ત્યાજ આપણા નડિયાદની હોસ્પિટલો🚨 માં રૂપિયા ખર્ચતા પણ દાખલ થવું મુશ્કેલ બની રહ્યું છે, અને જગ્યા પણ નથી…!!
☠️*કોરોના એટલે (કો=કોઈ, રો=રોવા વાળું, ના=ના રહે) કોઈ રોવા વાળું ના રહે* એવી પોજીશન આપણે કરી બેઠા છીએ. જ્યારથી અનલોક થયું છે ત્યારથી આ માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ, હજુ પણ સમય છે, આમેય ઉદ્યોગ બંધ જેવી હાલતમાં છે તો આવા સંજોગો માં સરકારે ભલે બધી છૂટ આપી દીધી હોય પણ આપણે *📣સ્વયંભુ હોમ કોરેનટાઈન*📣 થઈ જવું જોઈએ કારણ કે બે પાંચ સોસાયટી કે એરિયા કોરેનટાઈન થવાથી કઈ નહિ વળે એની એજ દશા રહેશે, નડિયાદ નો એકેએક રહેવાસી એક થઈ ને 🙏પ્રતિજ્ઞા🙏 લે કે મારે આપણા નડિયાદને અને મારા કુટુંબ ને બચાવવાનું છે.* ✔️આપણે જીવિત હોઈશું તો ફરી બેઠા થતા વાર નહી લાગે પણ હવે પોઝિટિવ ને કોરનટાઈન કરવા કરતાં નેગેટિવ ને કોરનટાઈન કરવાની જરૂર ઉભી થઇ ગઇ છે…તો🙏📣 *જડબેસલાક ૧૪ દીવસ સ્વયંભુ હોમ કોરેનટાઈન થઈ જવું..* 📣 જીવન મરણ નો પ્રશ્ન હોય તોજ બહાર નીકળવું. અને આ છેલો પ્રયાસ દરેકે 🚨*મરણીયા થઈ ને કરવો પડશે.* 🚨તોજ આપણે, આપણું કુટુંબ, અને આપણા નડિયાદનું અસ્તીસ્ત્વ આપણે બચાવી શકીશું, જ્યારથી આપણને આ મેસેજ વાચવા મળે એના બીજા દિવસ થી ૧૪ દિવસ *જડબેસલાક 📣(ચકલું પણ ન ફરકે તેવું) સ્વયંભુ હોમ કોરેનટાઈન પછી ભલે ગમે તે થાય,* આ આપણા નડિયાદના દરેકે દરેક જણે કરવું પડશે. અને આ *કેસરિયા કરીશું તોજ બચી શકીશું…*📣
*નહિતર પછી કોરોના = કોઈ રોવા વાળું ના જેવો સમય આવતા હવે વાર નથી.*
✔️હજુ બાઝી આપણા હાથમાં છે. જાઞયા ત્યારથી સવાર અને બતાવી દો નડિયાદના ખમીરને અમે નડિયાદવાસીઓ એક છીએ નડિયાદ ને બદસુરત નહિ થવા દઈએ…🚨 *ફેલાવી દો આખા નડિયાદ માં* 🙏
પરમ કૃપાળુ પરમાત્મા આ મહામારી સામે લડવાની અમોને શક્તિ આપે 🙏આ અમોને કોઈના કેહેવાથી નહી પણ અમારા અસ્તિત્વ માટે નો પ્રયાસ કરીએ છીએ,✔️ તારી અમી દ્રષ્ટિ અમારા પર રાખજે પ્રભુ..🕊️
જો આપ સહમત હો તો તમારા દરેક મિત્ર વર્તુળ ને પણ જાણ કરો 👇🗨️*આ અસ્તિત્વ નો સવાલ છે.*🌺
અભાર….🙏

Leave a Reply

Your email address will not be published.