Home South-Gujarat કોસંબા ગામમાં સંપૂર્ણ લોકડાઉન અંગેનો કોઈ નિર્ણય લેવાયેલ નથી

કોસંબા ગામમાં સંપૂર્ણ લોકડાઉન અંગેનો કોઈ નિર્ણય લેવાયેલ નથી

67
0

સંપૂર્ણ લોકડાઉન નો જે કંઈ પણ ન્યુઝ મળી રહ્યા છે તે માહિતી ખોટી છે. કોસંબા ગામના સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી અને સભ્યોશ્રીઓ તથા વેપારીમંડળ દ્વારા આવો કોઈ નિર્ણય લેવાયેલ નથી .

સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રાત્રે 9:00 થી સવારના 6:00 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.
રીપોર્ટર : વલસાબેન નિલેશકુમાર સોલંકી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here