Kheda (Anand)

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર માટે ૨૬ હોસ્પીટલોમાં દેખરેખ રાખવા નોડલ ઓફીસરો નિમાયા

 

આણંદઃ શુક્રવારઃ આણંદ જિલ્લાની ૨૬ હોસ્પીટલોમાં કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર માટે  કુલ ૧૪૫૯ બેડની વ્યવસ્થા હોઇ દર્દીઓ અને હોસ્પીટલોની રજૂઆતો ઉપર દેખરેખ  રાખવા જિલ્લા વહીવટી તંત્ર આણંદ ધ્વારા નોડલ અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.

દર્દીઓ દવારા કોઇપણ પ્રકારની ફરીયાદનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહી તે પ્રમાણે જે તે હોસ્પિટલે દર્દીઓનું મેનેજમેન્ટ કરવાનું રહેશે. ગંભીર ફરીયાદના પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે પ્રમાણે દર્દીઓ સાથે વ્યવહાર રાખવાનો રહેશે. આમ છતા અત્રેની કચેરીને કોઇ ફરીયાદ / રજુઆત મળે તો તે અંગેની પરિસ્થિતિમાં પુરતો સહકાર આપવાનો રહેશે. કોઇપણ હોસ્પિટલમાં નિયત થયેલ દર સિવાયના કોઇ વધારાનો ખર્ચ દર્દી પાસેથી વસુલવામાં ન આવે તે સંબંધિત હોસ્પિટલોને સુનિશ્ચિત કરવાનું રહેશે

ક્રમ અધિકારીશ્રીનું નામ હોદ્દો ફાળવેલ હોસ્પીટલ બેડની સંખ્યા
શ્રી શકીલ વહોરા

૯૬૨૪૮૪૯૧૮૧

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, આણંદ (૧) અપરા હોસ્પીટલ ૧૫૦
શ્રી વી.આર.રાઠવા

૯૮૭૭૨૯૩૨૭૦

નાયબ ઇજનેર, જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા,(વાલ્મી),આણંદ (૧) અશ્વિની હોસ્પીટલ, આણંદ

(૨)અક્ષર હોસ્પીટલ,આણંદ

(૩)ચૈતન્ય હોસ્પીટલ,આણંદ

(૪)મીરા હોસ્પીટલ,આણંદ

૨૪

૨૦

૨૫

૩૩

શ્રી ચિંતન પટેલ ૯૯૯૮૯૬૬૭૯૮ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,આણંદ (૧)પ્રેરણા હોસ્પીટલ, આણંદ

(૨) સતકૈવલ હોસ્પીટલ,આણંદ

૨૫

૨૦

શ્રી દિપક ચૌહાણ

૮૮૬૬૩૮૬૭૮૨

મદદનીશ શ્રમ આયુક્તશ્રી, આણંદ (૧)EMRI હોસ્પીટલ,આણંદ

(૨)વિહાર હોસ્પીટલ,આણંદ

૭૫

૨૪

શ્રી હરીશ મનાત

૯૭૨૩૦૨૭૧૨૭

જિલ્લા રમત ગમત અધિકારીશ્રી,આણંદ (૧)IRIS હોસ્પીટલ,આણંદ

(૨)નવજીવન હોસ્પીટલ,આણંદ

(૩)સાશ્વત હોસ્પીટલ,આણંદ

૪૦

૧૫

૩૩

શ્રી ઇ.ઇ.દેલવડીયા

૯૮૭૯૨૭૫૦૩૬

કાર્યપાલક ઇજનેરશ્રી મા. અને મ.(રાજ્ય),આણંદ (૧) શ્વસન હોસ્પીટલ,આણંદ

(૨)સ્પંદન હોસ્પીટલ,આણંદ

(૩)ટી-સ્કેવર હોસ્પીટલ,આણંદ

૨૦

૨૪

૩૨

શ્રી અરવિંદભાઇ દવે

૯૧૭૩૩૭૨૫૯૫

નાયબ મામલતદાર,આંકલાવ (૧)ક્રિષ્ના હોસ્પીટલ,આંકલાવ ૨૨
શ્રીડી.એમ. પટેલ

૯૯૦૪૫૪૫૦૬૦

જિલ્લા રજીસ્ટ્રારશ્રીસહકારી મંડળીઓ,આણંદ (૧) અંજલી હોસ્પીટલ, બોરસદ

(૨)મહાવીર નર્સીંગ હોમ,બોરસદ

(૩)સુર્યા હોસ્પીટલ, બોરસદ

૧૪૦

૨૨

૫૦

શ્રી રૂચી શર્મા

૮૩૪૭૯૧૧૨૩૧

નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, (સિચાઇ વિભાગ),પેટલાદ (૧)ચારૂસેટ હોસ્પીટલ, ચાંગા ૧૧૩
૧૦ શ્રી આર.એન.શેખ

૯૮૨૫૫૨૪૨૪૯

પ્રાદેશિક અધિકારીશ્રી ગેજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આણંદ (૧)શ્રી કૃષ્ણ હોસ્પીટલ, કરમસદ ૩૪૯
૧૧ શ્રી આર.એસ.પટેલ

૯૯૦૯૯૮૩૦૯૯

નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી,મા.અન. મ. પેટા વિભાગ,ખંભાત (૧)કેમ્બે રીલીફ,ખંભાત

(૨)જીવનધારા હોસ્પીટલ, ખંભાત

(૩)એમ.એમ. પરીખ કાર્ડીયાક         કેર,ખંભાત

(૪)શિવમ હોસ્પીટલ,ખંભાત

૩૯

૨૫

૪૧

 

૧૯

૧૨ શ્રી હિતેન્દ્ર મસાણી નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી,આણંદ (૧)યુનિટી હોસ્પીટલ,વાસદ ૭૯
કુલ હોસ્પીટલ- ૨૬ બેડ-૧૪૫૯

 

Leave a Reply

Your email address will not be published.