South-Gujarat

માળીયા હાટીના તાલુકાના દુધાળા પાસે ના વ્રજ્મો ડેમમાંથી પાણી નહિ છોડવા માટે 10 ગામના ખેડૂતો ની રજૂઆતો

માળીયા હાટીના તાલુકાના ના દુધાળા. ગીર પાસે વર્જમી ડેમ. ( દધીચિ સરોવર ) આવેલ છે.
આ વ્રજામી. ડેમ માંથી પાણી છોડવાની અમુક લોકો ની રજૂઆતો ના આધારે સરકાર દ્વારા આ ડેમ માંથી
પણી છડવાની તજ વીજ સારું કરાઈ છે. જેનો આજુ બાજુ ના 10 ગામના ખેડૂતો માં ઉગ્ર વિરોધ ઉઠયો છે
કેમકે. આ. ડેમ નું પણી સિંચાઇ માટે નથી પરંતુ ખારા પાણી ને રોકવા માટે ખારા. પણી ને અટકાવવા માટે નિજ આ યોજના છે એમ વાંદરવડ ના આગેવાન નારણભાઈ ભેટારિયા એ જણાવેલ છે.
વાંદર વડ માણસુર ભાઈ સિંધવ સર્કડિયા ના હીરા ભાઈ દુધાળા ના લક્ષમણ ભાઈ અને વિરામ ભાઈ
પૂછડિયા મુકેશ ભાઈ કેશોડા પટેલ આગેવાન જે પી ફૂલેત્રા આહીર આગેવાન નારણભાઈ ભેતારિયા રમેશ ભાઈ ભાદરક્સ સહિત 10 ગામ ના ખેડૂતો એ આજે માળીયા હાટીના ના મામલતદાર ને રૂબરૂ મળી એક આવેદન આપી ઉગ્ર રજૂ આતો કરી છે અને આવેદન પત્ર માં જણાવેલ છે કે વ્રજ મી ડેમ માંથી પણી નહિ છોડવા માટે રજૂઆતો કરી છે અને એમ પણ જણાવેલ કે આ. ડેમ ચિંચાય માટે તો નથીજ પણ ખરા પાણી ને રોકવા માટેજ આ ડેમ બનાવેલ છે એમ પણ જણાવેલ કે ડેમ મા 30 ટકા પાણી છે જો આ ડેમ માંથી પાણી છોડવા માં આવશે તો આજુ બાજુ ના કૂવા ના પણી ડુકી જાસે અને. ડેમ ની બાજુમાં માંગરોળ વિસ્તાર ના ઘેડ પંથક ના ગામડા ને પીવા ના પણી પૂરું પાડતા સાત કૂવા પણ આવેલ છે.આ સાત કૂવા માંથી.ઘે ડ ને પાણી
પૂરી પાડવા માં આવે છે એટલે. આ કૂવા પણ દુકી જાસે એમ પણ જણાવેલ છે અગાઉ. પણ ક્યારેય આ ડેમ માંથી પાણી છોડવામાં નથી આવ્યું તેમ છતાં પણ જો આ ડેમ માંથી પણી છોડવા માં આવશે તો આજુબાજુ ના 10 ગામ ના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે એમ પત્ર ના અંત માં જણાવેલ છે


રીપોર્ટ : મહેશ કાનાબાર

Leave a Reply

Your email address will not be published.