સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ નેપોટિજ્મને લઇને પોતાના નિવેદનો આપી રહ્યા છે. આ મામલે પોતાના અનુભવને શેર કરી રહ્યા છે. હાલમાં જ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની સાથે ટ્વિટર પર બોલાચારી બાજ બોલિવૂડ અભિનેતા રણવીર શૌરીએ કેટલાક એવા ટ્વિટ્સ કર્યા છે જે જોઇને આશ્ચર્ય થશે. તેણે બોલિવૂડના કાળો ચિઠ્ઠો ખોલી નાખ્યો છે. તેણે જણાવ્યું છે કે કેવી રીતે તેના વિરુદ્ધ 33 વર્ષની ઉંમરમાં ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
I don’t take any names ‘cause I have no evidence to prove their complicity! But the reason I speak is, I went through the same professional & social isolation, bad mouthing & lies in the press, and psychological trauma from 2003 to 2005 with the same people who are now involved. https://t.co/q0YZs8bHYY
— Ranvir Shorey (@RanvirShorey) July 22, 2020
બોલિવૂડમાં થનારા ભેદભાવ પર હાલ સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેતા રણવીર શૌરીની પ્રતિક્રિયા આવી રહી છે. હાલમાં તેણે ઘણા ટ્વિટસ કર્યા અને તેમા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેણે તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને કહ્યું કેવી રીતે તેને એકલો છોડી દેવામાં આવ્યો અને ખોટી ખબરો દ્રારા તેને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું.

I don’t take any names ‘cause I have no evidence to prove their complicity! But the reason I speak is, I went through the same professional & social isolation, bad mouthing & lies in the press, and psychological trauma from 2003 to 2005 with the same people who are now involved. https://t.co/q0YZs8bHYY
— Ranvir Shorey (@RanvirShorey) July 22, 2020
તેના પહેલા ટ્વિટમાં રણવીર શૌરીએ લખ્યું હું કોઇનું પણ નામ લઇ શકતો નથી કારણકે મારી પાસે કોઇ પુરાવા નથી. પરંતુ હું આ મુદ્દા પર એટલા માટે બોલું છું કારણકે મારી સાથે પણ આ વસ્તુ થઇ છે. એકલો પાડવો, મારા વિશે ખોટું બોલવું, મીડિયામાં ખોટી ખબર ફેલાવવી, હું 2003-05 સુધી ઘણા પરેશાન રહ્યો છું. મારી સાથે આ દરેક વસ્તુ લોકોએ કર્યું છે જેના નામ આજે પણ સામે આવી રહ્યા છે.
I don’t take any names ‘cause I have no evidence to prove their complicity! But the reason I speak is, I went through the same professional & social isolation, bad mouthing & lies in the press, and psychological trauma from 2003 to 2005 with the same people who are now involved. https://t.co/q0YZs8bHYY
— Ranvir Shorey (@RanvirShorey) July 22, 2020
તે બાદ તેણે ફરીથી એક ટ્વિટ કર્યું અને કહ્યું કે તે સમયે હું જે નિરાશામાંથી પસાર થયો, તે મને તોડવા માટે બરાબર હતી પરંતુ હું મારા પરિવાર અને મિત્રોના કારણે બચી ગયો. મારે દેશ પણ છોડવો પડ્યો હતો કારણકે મારા વિરુદ્ધ એટલો ખરાબ માહોલ બનાવવામાં આવ્યો હવે જાણી જોઇને કર્યું હતું કે વ્હેમ હતો..
ઉલ્લેખનીય છે કે રણવીર શૌરીએ આ દરેક વાત ત્યારે કહી જ્યારે એક યૂઝરે તેનાથી તે લોકોના નામ જાણવા માંહ્યા જેની સાથે આ કરવામાં આવ્યું હતું, યૂઝરે કંગનાનું ઉદાહરણ આપતા રણવીરથી પણ તે લોકોના નામ લેવ કહ્યું, પરંતુ રણવીરે નામ ન લેવાથી ઇન્કાર કરી દીધો અને મનની ભડાસ આ રીતે નીકાળી લીધી.