Home South-Gujarat અંકલેશ્વર યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્તેનબિલિટી ટેકનોલોજી ખાતે ઓ.સી.વી નું આયોજન કરવામાં આવ્યું 

અંકલેશ્વર યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્તેનબિલિટી ટેકનોલોજી ખાતે ઓ.સી.વી નું આયોજન કરવામાં આવ્યું 

103
0


રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ગ્રીન ઓ.સી.વી યોજાઈ
=પૂર્વે વાલિયા સ્થિત જય માતાજી વિદ્યામંદિર ખાતે ૪૦૦ બાળકોને નોટબુક અને કોરોના કીટ નું વિતરણ કરવામાં આવ્યું
=ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને આસિસ્ટન્ટ ગવર્નર અનીતા કોઠારી કાર્યક્રમ યોજાયો 

અંકલેશ્વર યુ.પી.એલ. યુનિવર્સિટી ઓફ સસ્તેનબિલિટી ટેકનોલોજી ખાતે ઓ.સી.વી નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ગ્રીન ઓ.સી.વી યોજાઈ હતી. પૂર્વે વાલિયા સ્થિત જય માતાજી વિદ્યામંદિર ખાતે ૪૦૦ બાળકોને નોટબુક અને કોરોના કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને આસિસ્ટન્ટ ગવર્નર અનીતા કોઠારી કાર્યક્રમ યોજાયો હતો. 





યુ.પી.એલ. યુનિવર્સિટી ઓફ સસ્તેનબિલિટી ટેકનોલોજી ખાતે સોમવાર ના રોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ગ્રીન ની ઓસીવી નું આયોજન કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને આસિસ્ટન્ટ ગવર્નર અનીતા કોઠારી હાજર રહ્યા હતા ઉપરાંત પ્રોવોસ્ટ આરઇસીએ ના પ્રેસિડેન્ટ ઓમપ્રકાશ મહાવડે અને તેમની ટીમ ના સભ્યો દ્વારા ડિજી, એડિજી નું સ્વાગત કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ જય માતાજી વિધામંદિર વાલિયા ની મુલાકાત લીધી જ્યાં ડિજી ના વરદ હસ્તે ૪૦૦ જેટલા વિધાર્થીઓને નોટબૂકનું વિતરણ કરવામા આવ્યુ હતું. આ ઉપરાંત કોરોના કાળમાં ત્રીજી લહેર નો શિકાર વિધાર્થીઓ ના બને તે હેતુથી માસ્ક અને સેનેટાઈઝર નુ વિતરણ કરવામાં આવ્યું હતું. યુ.પી.એલ યુનિવર્સિટી વેક્સીન આપવા પરિશ્રમ કરી રહેલા ડોક્ટર અને તેમની ટીમના સભ્યો ના સન્માન પણ ઓસીવી દરમ્યાન ડિજી અને એડિજી ના હસ્તે કરવામાં આવ્યું હતું. મંજિલ ચાહે કિતની ભી દૂર કયું ન હો, પર રાસ્તે તો હમારે પેર કે નીચે સે હી જાતે હૈ. આ વાક્ય રચના થી ડિજી સંતોષ પ્રધાને રોટરેક્ટ ના સભ્યો નો ઉત્સાહ વધાર્યો હતો આ દરમ્યાન સેક્રેટરી કૃણાલ સુથારે ૨૦૨૧ -૨૦૨૨ દરમ્યાન થયેલા કાર્યક્રમોની ઝાંખી કરાવી હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી ઇ-ક્લબ ઓફ અંકલેશ્વર ગ્રીન થકી કરવામાં આવ્યું હતું.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here