(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : તારીખ 17 સપ્ટેમ્બર ના રોજ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના 71માં જન્મદિવસ નિમિત્તે જ્યોરપાર્ટી ગામે રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અમિતભાઈ વસાવા તેમજ ગામ ના આગેવાન ભાવેશભાઈ ભટ્ટ જિગરભાઈ ભટ્ટ બીપીનભાઈ બારીયા તેમજ ગામના માજી સરપંચ દશરથ ભાઈ તડવી ગ્રામજનો જોડાયાં હતા.
Home South-Gujarat પી.એમ.ના 71માં જન્મ દિવસે જિયોરપાટી ગામે રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ...