Home India પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગરવી ગુજરાતે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગરવી ગુજરાતે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી

12
0

ઉકલ્લેખનીય છે કે આજે ગુજરાતનાં પનોતા પુત્ર એવા આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસની ભારત ભરમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે દેશ ભરમાં માનો તેહવારની રંગત જામી હોય એમ લાગી રહ્યું છે એ પછી કશ્મીર હોય કે કેરાલા એ પછી ઓડીસા હોય કે ગુજરાત કોઇકે કેક કાપી તો કોઇએ અન્નનું વિતરણ કર્યું કોઇકે દરિયાકિનારે રેતથી પ્રધાનમંત્રીની પ્રતિમા બનાવી તો ઓડીસામાં મોદીના ચાહકે વિવિધ પ્રકારના અનાજના દાણામાથી તેમની તસવીર બનાવી પણ અંતે અગ્રેસર રહ્યું તો તે ગુજરાત જ. દેશભરની જેમ ગુજરાતમાં પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો થયા કોઈ ભરુચથી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી દોડીને ગયું તો કોઈએ કર્યું વૃક્ષારોપણ અમદાવાદમા પણ વૃક્ષારોપણ કરી અનોખી રીતે ઉજવણી કરાઇ હતી જેમાં મિશન મિલયન ટ્રીઝ અંતર્ગત નરેન્દ્ર મોદી વનમાં મિયાવાકી પદ્ધતિથી ૭૧ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ ગુજરાત રાજ્યનાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દેશભરમાં વિવિધ કાર્યક્રમો થતાં રહ્યા પરંતુ આ હરોડમાં ગુજરાત રાજ્યની અનોખી ફેલ હતી રસીકરની ની પહેલ જેમાં ગુજરાત રાજ્યએ રસીકરણમાં ૫.૫ કરોડથી પીએન વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા ૧૮૦૦૦ ગામો પૈકી ૭૧૦૨ ગામોમાં પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયું. તદુપરાંત ૩.૯૩. ૦૦. ૬૮૨ લોકોને એક ડોજ અને ૧.૫૭.૭૪.૮૫૮ લોકોને બંને રસીના ડોજ આપવામાં આવ્યા તથા પર મિલિયન વેક્સિનેસણ મામલે ગુજરાત દેશ માં પ્રથમ હરોડ માં રહ્યું. આમ ગુજરાત વાસીઓએ માનનીય પ્રધાનમંમંત્રીને તેમના જન્મ દિવસે અનોખી ભેટ આપી છે.
સજ્જાદ સૈયદ આણંદ

Previous articleવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિતે રામજી મંદિર બોરિયા ખાતે સમૂહ આરતી નું આયોજન કરાયું
Next articleઉમરપાડામાં ગણેશ મહોત્સવમાં મેગાડ્રાઇવ વેક્સિનેશન કેમ્પ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here