ડાકોરમાં સાચી માતા ની ખડકી માં રહેતા જયદેવ ખંભોળજા નામના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ.
હમણાં થોડા સમય પહેલાં જ તેના મોટાભાઇ દર્શન નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો હતો જયદેવ તેના ભાઈ દ્વારા સંક્રમિત થયો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે તેની હિસ્ટ્રી તપાસ કરીને ઠાસરા મેડિકલ વિભાગ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરાશે.
સાચી માતાની ખડકીમાં રહેતા જયદેવભાઈ ખંભોળજા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ જાતે બુદ્ધિ અને સમજથી પોતાના ઘરમાં જ સેલ્ફ કોરનટાઈન થઈ ગયા છે.