Home Crime ભદામ ગામની સીમમાથી 1,300 રૂપિયાનો કપાસ ચોરી કરનાર બે પૈકી એક ચોર...

ભદામ ગામની સીમમાથી 1,300 રૂપિયાનો કપાસ ચોરી કરનાર બે પૈકી એક ચોર પકડાતા પોલીસને હવાલે કરાયો

86
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકમાં આવેલ ભદામ ઘામણી વગા સીમમાંથી કપાસની ચોરી કરનાર બે શખ્સો પૈકી એક ઝડપાઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રામુભાઈ સોમાભાઈ વસાવા રહે. ભદામટેકરા એ આપેલી ફરીયાદ અનુસાર તારીખ 18.10.21 ના સવારે 9.45 વાગે તેમના ભોગવટાના કપાસના ખેતરમાં ગણપતભાઈ બચુભાઈ વસાવા તથા ઇશ્વરભાઈ ડાહ્યાભાઈ વસાવા પ્રવેશ કરી કપાસની ચોરી કરતા તેમણે નજરો નજર જોઇ જતા તેમનો પીછો કરતા ઇશ્વરભાઈ ડાહ્યાભાઈ વસાવા ભાગી ગયો હતો તેમજ ગણપતભાઈ બચુભાઈ વસાવા યુરિયાની કોથળીમા અંદાજે વીસ કિલોગ્રામ રૂપિયા.૧૩૦૦/-ના કપાસના મુદ્દામાલ સાથે પકાયેલ જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Previous articleઆણંદ જિલ્લા યુવા સેના દ્વારા મોગરી સ્થિત અંધ અપંગ જન સ્કૂલમાં બાળકોને ટી-શર્ટ વિતરણ ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલના વરદ હસ્તે કરાયું
Next articleરાજપીપળા એરીયા કાપડ મરચન્ટ એસોશીએશન દ્વારા રાજપીપળામાં રેલ્વે ચાલુ કરવા કલેકટર ને રજુઆત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here