GUJARAT

જગડીયા તાલુકો ના ઉમલ્લા નો માત્ર પાંચ વર્ષીય બાળક. મહંમદ ખત્રી એ જિંદગી નો પ્રથમ રોઝો રાખ્યો

ઉમલ્લા માં નાના બાળક એ પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી

ભારત દેશને કોરોના મુકત કરવા તેમજ દેશ મા અમન કાયમ થાય તે માટે મુસ્લિમ બિરાદરોએ ખાસ દુઆઓ ગુજારી હતી

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતો માત્ર પાંચ વર્ષીય નાનકડૉ બાળક એ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખીને અલ્લાહની બંદગી કરી હતી મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝ‍ન માસનો પ્રારભ થયોછે ત્યારે મુસ્લિમ બિરાદરોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોઝા રાખી અલ્લાહને રાજી કરી રહ્યાછે ત્યારે ઉમલ્લા મા રહેતો નાનકડો બાળક મહમદ સિદ્દીક ખત્રી એ પણ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખીને અલ્લાહની બંદગી કરી હતી અને કોરોના દુનીયા માં થી ખતમ થઈ જાય એવી દુવા કરી હતી..

નાના બાળકે એ પ્રથમ રોઝો રાખતા સમાજના તમામ લોકોએ બાળક નો ઉત્સાહ વધારવા મુબારકબાદ પાઠવીને ભલી દુઆઓ ગુજારી આપી હતી ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મળસ્કેથી સંધ્યાકાળ સુધી ભુખ તરસ બરદાસ્ત કરી અલ્લાહની બંદગી કરી ભારત દેશને કોરોના મુક્ત કરવાની દુઆઓ કરી રહ્યા છે.

રિપોર્ટ: નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Leave a Reply

Your email address will not be published.