Home South-Gujarat વલસાડના પન્નાબેન એન. પટેલ પી.એચ.ડી. થયા

વલસાડના પન્નાબેન એન. પટેલ પી.એચ.ડી. થયા

25
0

વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્‍ચરર પન્નાબેન એન. પટેલ રહે. પ્રમુખ દર્શન-૨ વલસાડ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતની શિક્ષણ વિદ્યાશાખામાં શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરાના આચાર્ય ડો. કિશોરભાઈ આઈ. નાયકના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં પ્રજ્ઞા અભિગમની પવર્તમાન પરિસ્‍થિતિનો અભ્‍યાસ વિષય ઉપર પી.એચ.ડી. થયા છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઆજે “પેપર બેગ ડે” નિમિત્તે રાણીપુરા ગામમાં કાપડની થેલીના વિતરણ સાથે પર્યાવરણ બચાવવા શપથ લેવાયા
Next articleહળવદ નગરપાલિકામાં 20 વર્ષ બાદ કાઈમી સફાઈ કામદારોના ઓર્ડર અપાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here