Business

Paytm રસોઇ ગેસના ગ્રાહકોને ઓછામાં ઓછા પૈસાથી ગેસની સુવિધા આપી રહ્યુ છે.

LPG Cylinder Booking કરવા માટે લોકો નો સહારો લેતા હોય છે. હવે ગેસના બુકિંગ પર ભારે ભરખમ ફાયદો કરાવી રહ્યું છે. (Paytm) તેના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઇને આવે છે. Paytm રસોઇ ગેસના ગ્રાહકોને ઓછામાં ઓછા પૈસાથી ગેસની સુવિધા આપી રહ્યુ છે.

આ રીતે ઉઠાવો ફાયદો

આ ઓફરનો લાભ ફક્ત તે જ લોકોને મળશે જેઓ પેટીએમ તરફથી પ્રથમ વખત ગેસ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે. ઓફરની લાભ લેવા માટે, પહેલા તમારે તમારા મોબાઇલમાં પેટીએમ ડાઉનલોડ કરવાની રહેશે. જો તમે પેટીએમથી તમારું એલપીજી ગેસ સિલિન્ડર બુક કરશો તો તમે એક વિશાળ કેશબેક મેળવી શકો છો.

તમારે તમારા ગેસ સિલિન્ડરને પેટીએમ સાથે બુક કરાવવું પડશે. આ પછી તમે 700 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. આ સુવિધા જે લોકો પ્રથમ વખત, પેટીએમમાંથી ગેસ સિલિન્ડર બુક કરાવશે ફક્ત તે લોકો માટે સુવિધા Paytmથી 700 રૂપિયા સુધીની કેશબેક માટે આ પગલાંને અનુસરો.

જો તમારા ફોનમાં પેટીએમ એપ નથી તો પહેલા તેને ડાઉનલોડ કરો. હવે તમારા ફોન પર પેટીએમ એપ્લિકેશન ખોલો. તે પછી, ‘રિચાર્જ કરો અને બીલ ચૂકવો’ પર જાઓ. હવે ‘બુક એ સિલિન્ડર’ વિકલ્પ ખોલો. ભારત ગેસ, એચપી ગેસ અથવા ઇન્ડેનમાંથી તમારા ગેસ પ્રદાતાને પસંદ કરો. નોંધાયેલ મોબાઈલ નંબર અથવા તમારી એલપીજી આઈડી દાખલ કરો. આ પછી, તમે ચુકવણી વિકલ્પ જોશો.

હવે ચુકવણી કરતાં પહેલાં, ઓફર પર ‘FIRSTLPG’ પ્રોમો કોડ મૂકો.આ પેટીએમ ઓફર ફક્ત ત્યારે જ કામ કરશે જો તમારી બુકિંગની રકમ 500 રૂપિયા અથવા તેથી વધુ છે. આ ઓફર ફક્ત 31 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવી છે.
જ્યારે તમે કોઈ ચુકવણી કરો છો, ત્યારે તમને એક સ્ક્રેચ કૂપન મળશે. બુકિંગના 24 કલાકમાં તમને આ કૂપન મળી જશે. તમને આ કૂપન 7 દિવસની અંદર પ્રાપ્ત થશે. આ પછી, તમારા એકાઉન્ટમાં કેશબેક આવશે.

31 જાન્યુઆરી 2021 સુધી ઓફર
પાંચસો રૂપિયા સુધીના આ કેશબેકનો લાભ પેટીએમ એપ દ્વારા પ્રથમ વખત એલપીજી ગેસ સિલિન્ડર બુક કરનારા ગ્રાહકો મેળવી શકશે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashback Offer પેટીએમ એલપીજી સિલિન્ડર બુકિંગ કેશબેક ઓફરનો લાભ ફક્ત 31 જાન્યુઆરી 2021 સુધી મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published.