પેટલાદ શહેર ખાતે આવેલ એન.કે. હાઈસ્કૂલ ખાતે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બોડ ઓફ ડિરેક્ટર્સ ની ચૂંટણી માં ભાજપ તેમજ કોંગ્રેસ નાં ઉમેદવારો ચૂંટણી માં ઝંપલાવ્યું હતું. ત્યારે આજે દિવસ દરમ્યાન 100% મતદાન નોંધાયું હતું અને કુલ 99 મત હતા.પેટલાદ તાલુકાના ત્યારે સવાર થીજ ભાજપ કોંગ્રેસ નાં અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ભાજપ તરફથી પેટલાદ નાં apmc નાં વાઇસ ચેરમેન ભરતભાઈ રમણભાઈ પટેલ એ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેમની સામે કોંગ્રેસ માંથી પૂર્વ આણંદ જિલ્લા પંચાયત નાં પ્રમુખ નટવર શિહ મહીડા.વચ્ચે.રસાકસી નો માહોલ જોવા મળ્યો હતો ચૂંટણદરમ્યાન કોઈ પણ જાતની અવ્યવસ્થાનાં ઊભી થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ હતી….
મતદાન કર્યું તેજસભાઇ પટેલ

વિપૂલ સોલંકી..પેટલાદ