Home Kheda (Anand) એપ્રિલ-૨૦૨૧ ના રોજ યોજાનાર જીલ્લા સંકલન અને ફરીયાદ સમિતી ની બેઠક મોકુફ

એપ્રિલ-૨૦૨૧ ના રોજ યોજાનાર જીલ્લા સંકલન અને ફરીયાદ સમિતી ની બેઠક મોકુફ

35
0

આણંદઃ સરકારશ્રીનાં આદેશાનુસાર દર માસની જેમ આ માસ માં સંકલન મીટીંગ નુ આયોજન તા.૧૭/૦૪/૨૦૨૧ ને ત્રીજા શનિવારના રોજ રાખવામાં આવેલ પરંતુ હાલ કોવીડ-૧૯ ના સંક્રમણને કારણે કેંદ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તથા માર્ગદર્શીકા બહાર પાડવામાં આવેલ છે. જે વિગતો ધ્યાને લેતા હાલ કોવીડ-૧૯ ની સંક્ર્મણની પરીસ્થિતીને ધ્યાને લઇ એપ્રિલ માસની જીલ્લા સંકલન અને ફરીયાદ સમિતી ની તા.૧૭/૦૪/૨૦૨૧ , શનિવાર ના રોજ યોજાનાર બેઠક મોકુફ રાખેલ છે. જે જીલ્લા ના તમામ સંકલન અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આણંદ વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.


Previous articleઆણંદ જિલ્લામાં કોરોના વાયરસ મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા જાહેરનામુ
Next articleકોરોના સામે સરકાર દ્રારા જે રસીકરણની લડત ચાલી રહી છે તે ખુબ પ્રશંસનિય છે – નગીનદાસ શાહ (એડવોકેટ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here