India

પ્રધાનમંત્રીએ ઓડિશાના લોકોને ઓડિયા નૂતન વર્ષ અને મહાબિશુબા પના સંક્રાતિની શુભકામનાઓ પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના લોકોને ઓડિયા નૂતન વર્ષ અને મહાબિશુબા પના સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી મોદીએ એક ટ્વીટમાં દરેકને શુભેચ્છા આપતા કહ્યું, “હેપી ઓડિયા ન્યૂ યર!” અને લખ્યું, “ઓડિશાના લોકોને ઓડિયા નૂતન વર્ષ અને મહાબિશુબા પના સંક્રાંતિ નિમિતે મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ  હું પ્રાર્થના કરૂં છું કે આગામી વર્ષમાં આપની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય. સૌ કોઈ સ્વસ્થ અને ખુશહાલ રહે.”

Leave a Reply

Your email address will not be published.