આજ ૧૭ સપ્ટેમ્બર નરેંદ્ર મોદી સાહેબ શ્રી ના ૭૧માં જન્મદિવસ નિમિતે રાસ હાઈસ્કૂલ ખાતે બહેનોને ઇંડિયન ગૅસ એજન્સી ધ્વારા ૧૦૧ ગૅસ કનેકસન આપવા માં આવ્યા તે પ્રસંગે આણદ જિલ્લા પંચાયત પ્રમિખ શ્રીમતી હંસાબેન પરમાર આણંદ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી રમણભાઈ સોલંકી તથા ટી.ડી.ઓ ની વિષેશ ઉપસસ્થિતમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં બોરસદ તાલુકા ના આગેવાનો તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિજયસિંહ રાજ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મદેવસિંહ ડાભી બાળ વિકાસના ચેરમેન રીટાબેન પટેલ બોરસદ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઇ તથા શૈલેષભાઈ રાસ ગામના સરપંચશ્રી કિરણભાઈ પટેલ અને અન્ય આગેવાનો કાર્યકરો તથા મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો હાજાર રહ્યા હતા.