Home Rajpipla કારેલી ગામમાં ડી.જે.બંધ કરાવવા ગયેલી પોલીસને રસ્તામાં દારૂના નશામાં જતો વ્યક્તિ મળતા...

કારેલી ગામમાં ડી.જે.બંધ કરાવવા ગયેલી પોલીસને રસ્તામાં દારૂના નશામાં જતો વ્યક્તિ મળતા ગુનો નોંધ્યો

3
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામમાં રાત્રીના સમયે ડી.જે વાગતું હોવાની વરદી માં નીકળેલી પોલીસને રસ્તામાં દારૂના નશામાં લથડીયા ખાતો વ્યક્તિ મળતા તેને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે રાત્રે ગરુડેશ્વર પોલીસ પેટ્રોલિંગ માં નીકળી હતી ત્યારે કારેલી ગામમાં ડીજે વાગે છે એ બંધ કરાવવા વરદી મળતા પોલીસ ત્યાં જતી હતી ત્યારે રસ્તામાં દારૂના નશામાં લથડીયા ખાતો રતનભાઈ લક્ષમણ ભાઈ તડવી,રહે. કારેલી મળી આવતા તેને ઝડપી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.

Previous articleકોરોના વાઇરસ ના કેસો વધતા ધાનેરા વેપારીઓ નો નિર્ણય
Next articleઝરીયા ગામે નજીવી બાબતે કુહાડી માથામાં મારી ઇજા કરી ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here