Home Crime રાજપીપળા ગાર્ડનની સામે જુગાર રમતા 04 ઇસમોને પોલીસે રૂપિયા 1,650 સાથે ઝડપી...

રાજપીપળા ગાર્ડનની સામે જુગાર રમતા 04 ઇસમોને પોલીસે રૂપિયા 1,650 સાથે ઝડપી પાડ્યા

9
0

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : રાજપીપળા પોલીસે બાતમીના આધારે ગાર્ડન સામે જુગાર રમતા ચાર શખ્સોને રોકડા રૂપિયા સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પોલીસે રાજપીપળા ગાર્ડન સામેની ખુલ્લી જગ્યામાં રેડ કરતા ત્યાં જુગાર રમતા અબ્દાલ ગુલામ હુસેન મુસ્તફા રહે.કસ્બાવાડ, રાજપીપળા, દિનેશ જગુ ભાઇ વાદી રહે.ગાર્ડનની સામે રાજપીપળા,ગુમાન ભરતભાઇ વાદી રહે.પશુ દવાખાના પાસે, રાજપીપલા અને મુકેશ ભરતભાઇ વાદી રહે.પશુ દવાખાના પાસે ગાર્ડનની સામે રાજપીપલાને પકડી તેમની અંગઝડતી માથી રોકડા રૂપિયા ૧,૪૨૦/- તથા દાવ ઉપરના ૨૩૦/- મળી કુલ રૂ.૧,૬૫૦/- સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.


Previous articleરાજપીપળા સફેદ ટાવર પાસે જુગાર રમતા 04 શખ્સોને LCB પોલીસે રૂ.૪૧,૪૫૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યા, એક ફરાર
Next articleગાયત્રી નગર, જલારામ મંદિર ના પટાંગણમાં શક્તિનાથ, ભરૂચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here