Home Surat વાંકલ ગામ ના સરપંચ ના પિતા અને નિવૃત્ત કસ્ટમ અધિકારી પ્રતાપભાઈ વસાવાનું...

વાંકલ ગામ ના સરપંચ ના પિતા અને નિવૃત્ત કસ્ટમ અધિકારી પ્રતાપભાઈ વસાવાનું કોરોના થી અવસાન

44
0

માંગરોલ, દેગડીયા –માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના સરપંચ ભરતભાઈ વસાવાના પિતા અને નિવૃત કસ્ટમ અધિકારી પ્રતાપભાઈ વસાવા નું કોરોના ને કારણે અવસાન થતાં ગ્રામજનો શોકમગ્ન બની ગયા હતા
પ્રતાપભાઈ વસાવા ઉમરપાડા તાલુકાના ચારણી ગામના વતની હતા તેઓ કસ્ટમ વિભાગમાં ફરજ બજાવી વય નિવૃત્તિ થઈ વાંકલ ખાતે રહેતા હતા. હાલમાં તેમના પુત્ર ભરતભાઈ વસાવા વાંકલ ગામ ના સરપંચ પદે સેવા આપી રહ્યા છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleસાપુતારામાં આવેલી નામાંકિત લેક્વ્યુ હોટલનાં રૂમનાં બાથરૂમમાં દિલ્હીની 26 વર્ષીય યુવતીની કાંચનાં એંગલ જોડે દુપટા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં રહસ્યમય લાશ મળી
Next articleમાંગરોળ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે મહાવીરસિંહ પરમાર અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે દિપ્તીબેન પરમાર ની વરણી થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here