Home Gujarat મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિતનાઓની નિમણુંક કરાઈ

મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિતનાઓની નિમણુંક કરાઈ

222
0

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા દ્વારા પ્રદેશ ભાજપના હોદેદારો અને જિલ્લા ભાજપના આગ્રણીઓ સાથે ચર્ચા કરી મોરબી જિલ્લા યુવા મોરચા પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ,કોષધ્યક્ષ સહિતનાઓની વરણી કરવામાં આવી છે.


જેમાં પ્રમુખ તરીકે વિશાલ બેચરભાઈ ઘોડાસરાની નિમણુંક કરવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે જયદિપ કનુભાઈ હુંબલ, તપન રાજેન્દ્રભાઈ દવે, ઉપપ્રમુખ લાલજી ચનાભાઈ રાઠોડ, જયદિપ બાલુભાઈ સંઘાણી, શિવમ દુર્લભજીભાઈ વિરમગામા, બેચર મગનભાઈ ઘોડાસરા, ધ્રુવકુમારસિંહ દિગ્વીજયસિંહ જાડેજા, મંત્રી તરીકે રવિ સતિષકુમાર પટેલ, ભગીરથસિંહ રણજીતસિંહ ઝાલા, ઉમેશ અરજણભાઈ ગોધવીયા, રામ નારણભાઈ ઝીલરીયા, પીયુષ મનસુખભાઈ સાણજો, કોષધ્યક્ષ આકાશ રમેશભાઈ વણોલ, કાર્યાલય મંત્રી મનિષ રૂગ્નાથભાઈ જીવાણીની નિમણુંક કરવામાં આવી છે.


કો ઓડીનેટર પરીમલ મહેન્દ્રભાઈ ઠકકર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સંદિપકુમાર ઈશ્વરલાલ અઘારાની નિમણુંક કરવામાં આવી છે. વધુમાં કારોબારી સભ્ય તરીકે મનિષ પ્રાગજીભાઈ ઓગણજા, આનંદ જયંતિલાલ ઘોડાસરા, અરવિંદ ભીખાભાઈ વામજા, નિરવ મગનલાલ ભાલોડીયા, હિમાંશુ બેચરભાઈ ડોબરીયા, હિમાંશુ દામજીભાઈ પટેલ,અભીજીતસિંહ જશવંતસિંહ જાડેજા, દિનકર મનસુખભાઈ દેત્રોજા, શનિ જયંતિલાલ સંઘાણી, સાવન મનસુખભાઈ વાઘેલા, જયમીન વિજયભાઈ જાની, હસમુખ દિલીપભાઈ કૈડ, નૈમિષ કનૈયાલાલ પંડીત, અમિત જનકરાય પંડયા, ઓમદેવસિંહ જદુવીરસિંહ જાડેજા, અજય સુરેશભાઈ દલસાણીયા, અજયસિંહ હિતુભા જાડેજા, અભિષેક બિમલભાઈ મેઘાણી, ઋત્વિક તરશીભાઈ ઘોડાસરા, અક્ષય ભરતભાઈ જીવાણીની નિમણુંક કરવામાં આવી છે.

Previous articleવડોદરા જી.ઈ. બી. વિજિલન્સ વિભાગની ટીમે સુબિર તાલુકાનાં શબરી રિસોર્ટ હોટલમાં દરોડા પાડી કુલ 5.88 લાખની વીજ ચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next articleઅંક્લેશ્વરમાં પાલિકા દ્વારા રસ્તા પર અડચણરૂપ 8 દબાણકર્તાને નોટિસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here