Home Surat બ્રહ્મસમાજ નું ગૌરવ

બ્રહ્મસમાજ નું ગૌરવ

20
0

માંગરોલ, દેગડીયા : ભાવદર્શન વિધાલય માં અભ્યાસ કરતી વિધાર્થીની હિમજા કપિલ ભાઈ ત્રિવેદી એ ચાલુ વર્ષ ૨૦૨૧ માં ધોરણ ૧૦ ની.(s.s.c.) બોર્ડ ની પરીક્ષા માં ૯૫ ટકા ગુણ લાવી ભાવદર્શન વિધાલય અને બાહ્યસમાજ સહિત પરિવાર નું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે. એ બદલ સમસ્ત બ્રાહ્મસમાજ સહિત ભાવદર્શન વિધાલય ના શિક્ષકો અને આચાર્યો તેમજ ટ્રસ્ટી મંડળ ગૌરવ ની લાગણી અનુભવી રહ્યા છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleઉમરપાડા માં ભાજપ ની કારોબારી સભા યોજાઇ.
Next articleમોટી નરોલી ગામે નેશનલ હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ થતાં મામલતદારે દરોડો પાડ્યો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here