Home Kheda (Anand) પોરબંદરના રાણાવાવ બ્રહ્મ સમાજનું ગૌરવ

પોરબંદરના રાણાવાવ બ્રહ્મ સમાજનું ગૌરવ

13
0

મુળ કુતિયાણાના અને હાલ પોરબંદરના રાણાવાવના નિવાસી ગીતાબેન તથા વકીલ અને નોટરી દુષ્યંત ગીરજાશંકર મહેતાના પુત્રી કુ. અમી મહેતાએ પોરબંદરની વી.જે.મોઢા કોલેજમાંથી વર્ષ 2020-2021ના બીએસસીના બીજા સેમ.ની પરીક્ષામાં ૯૭.૭૩ % સાથે કોલેજમાં પ્રથમ ક્રમાંકે ઉત્તિર્ણ થયા છે. નોંધનીય છે કે તેઓ પ્રથમ સેમેસ્ટર માં પણ પ્રથમ આવ્યા હતા.
મનીષ જોષી “મૌન” દ્વારા વડોદરા

Previous articleટ્યુશન ક્લાસ સત્વરે ખોલવા માટે ઉપલેટા ટ્યુશન એસો.ની રજૂઆત
Next articleરોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ગોપાલ ભાઈ ઠક્કર ની વરણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here