Home Surat ઉમરપાડા ના વાડીગામ નાં પત્રકાર રમેશ વસાવા અવસાન

ઉમરપાડા ના વાડીગામ નાં પત્રકાર રમેશ વસાવા અવસાન

102
0

માંગરોલ, દેગડીયા –ઉમરપાડા તાલુકાના વાડી ગામના પત્રકાર રમેશભાઈ વસાવાનું ડાયાબિટીસની બીમારીથી અવસાન થયું છે
વાડીગામ ના પત્રકાર રમેશભાઈ ભીમસિંગ ભાઈ વસાવા છેલ્લા ૧૬ વર્ષથી પત્રકાર તરીકે સેવા આપતા હતા અને વાડી ઉમરપાડા પંથકના નાના-મોટા લોક પ્રશ્નોને વાચા આપવાનું કામ તેમણે કર્યું હતું છેલ્લા કેટલાક દિવસથી તેઓ ડાયાબિટીસ સુગર પ્રેશર ની બીમારી થી પીડાતા હતા માંડવી ખાતેની એક હોસ્પિટલમાં તેઓ સારવાર લઇ રહ્યા હતા ત્યારે બીમારી વધી જતા તેમનું અવસાન થયું છે
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here