Home Kheda (Anand) રાષ્ટ્ર શક્તિ એકતા મંચ આણંદ જિલ્લા દ્વારા ભારતીય બંધારણના શિલ્પી ભારત રત્ન’...

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ આણંદ જિલ્લા દ્વારા ભારતીય બંધારણના શિલ્પી ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ને જન્મજયંતિના પાવન અવસરે હૃદયપૂર્વક નમન કરી ભાવાંજલિ અર્પણ કરી

72
0

રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ મેહુલ ભાઈ દેસાઈ ના સૂચન અને ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંતભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન મુજબ


રાષ્ટ્ર શક્તિ એકતા મંચ આણંદ જિલ્લા દ્વારા ભારતીય બંધારણના શિલ્પી, એક વિરલ વ્યક્તિત્વ અને ખૂબ જ દીર્ઘદૃષ્ટા એવા ભારતીય સમાજમાં સમરસતાના પ્રણેતા, આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી વિશ્વવિભૂતિ આદરણીય ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ને જન્મજયંતિના પાવન અવસરે હૃદયપૂર્વક નમન કરી ભાવાંજલિ અર્પણ કરી

આ પ્રસંગે નવનિયુક્ત ગુજરાત પ્રદેશ સચિવ શ્રી ગોવિંદભાઇ સોલંકી તેમજ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહાસચિવ દિપાલીબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં રમેશભાઈ ઠાકોર સંજયભાઈ ભાવસાર ભરતભાઈ પટેલ વિપુલભાઈ તેમજ મહિલા મોરચા હિરલબેન પટેલ નિમીષા બેન તડવી દીપાબેન ભાવસાર અરુણાબેન કોમલબેન અરોરા
પ્રિયંકા પટેલ વગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here