Home Ahmedabad ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

80
0

ફરીથી એક વાર ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એમના ટ્રસ્ટીઓ ગીતાબેન ચાવડા, આદ્યશક્તિ ગોર, મગનભાઈ ચાવડા, પ્રિયા બબલાની, અને એમની ટીમ દ્વારા તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ પોલીટેકનિક આદિપુર કોલેજ ના ગ્રાઉન્ડમા ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસ નુ રાષ્ટ્રગાન ગાઈ અને ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ભુકંપ મા સદગત પામેલ આત્મા ની ચીર શાંતિ માટે મૌન પાડી ને પ્રાથના કરવા મા આવી હતી, અને એમની યાદમા આદિપુર ઝુપડપટ્ટીમા ગરીબો ને ભોજન અને સેવ બૂંદીના મિષ્ટાનનુ વિતરણ આવ્યું અને માસ્ક વિતરણ કરી ને સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરવા મા આવ્યુ હતુ.



રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here