Home Surat રોટરેક્ટ કલબ નર્મદા નગરી અને ગોલ્ડન ભરૂચ ડોટ કોમના સંયુક્ત ઉપક્રમે ઓપન...

રોટરેક્ટ કલબ નર્મદા નગરી અને ગોલ્ડન ભરૂચ ડોટ કોમના સંયુક્ત ઉપક્રમે ઓપન માઇક 360 કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું

9
0

જેમાં ભરૂચ જિલ્લાના ઉભરતા કલાકારોએ પોતાની કૃતિ રજૂ કરી હતી.જેમાં સંગીત, કોમેડી,કવિતા પઠન જેવી વિવિધ કૃતિઓ હતી.ભરૂચના કલાકારો એક મંચ મળી રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.કાર્યક્રમની સાથોસાથ રોટરેક્ટ કલબની માહિતી પણ આપવામાં આવી હતી.જેથી કરીને યુવાઓને પ્રોત્સાહન મળે અને તેઓ રોટરેક્ટ કલબમાં જોડાઈ શકે.





ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleસ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ પંચમહાલ જીલ્લાના કાલોલ પો.સ્ટે.નાં ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.
Next articleપવિત્ર અષાઢી બીજે ભરૂચને મળ્યું ‘નર્મદામૈયા પુલ’ના રૂપે નવલું નજરાણું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here