આરટીઓમાં થતી ભીડ અટકાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
માનનીય મુખ્યમંત્રીશ્રીએ, વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાને સ્પષ્ટ સૂચના આપી શકે કે
કોરોના મહામારીમાં પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બાબતનો જ દંડ વસૂલવામાં આવે.
માસ્ક સિવાયની અન્ય બાબતોની કલમ હાલ પૂરતી લગાવવી નહીં અને દંડ વસૂલવા નહીં
ટુ વ્હીલર અને ફોર વ્હીલમાં પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ. દંડ વસૂલવામાં ન આવે તેવી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ડિટેઇન નહીં કરવાની સૂચના
વાહન ડિટેઇન કરવામાં આવે તો અઠવાડિયા સુધી છૂટતા નથી
વાહનો ડિટેઇન થતાં કોરોના મહામારીમાં દર્દીઓનો હોસ્પિટલ સુધી લઈ જવા તેમજ અન્ય કામોમાં પરવાર મુશ્કેલીઓ પડે છે.
પોલીસે હાલ પૂરતો માત્ર માસ્ક નો દંડ જ ઉઘરાવવામાં આવે.
બીજો કોઈ દંડ વાહન ચાલક પાસે થી ઉઘરાવવો નહીં.