South-Gujarat

અંકલેશ્વર તાલુકાની નિરવ પ્રાથમિક શાળા પીલુદરામાં સારસ્વત વિદાય સમારંભ યોજાયો

નિરવ પ્રાથમિક શાળા પીલુદરા તા.અંકલેશ્વર જી.ભરૂચમાં શ્રીમતી પાર્વતીબેન ભગુભાઇ પટેલનો સારસ્વત વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો.અત્રેની શાળામાં એમણે 24 વર્ષ સુધી શૈક્ષણિક કારકિર્દી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ હતી.વય નિવૃત થયેલા બેનશ્રી નાં વિદાય સમારંભ પ્રસંગે શાળા પરિવાર વતી સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવેલ હતી.

તેમજ બાકીનું જીવન પણ સુખમય પસાર થાય તે માટે શાળાપરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી.

વલસાબેન નિલેશભાઈ સોલંકી.

Leave a Reply

Your email address will not be published.