Home Business SBI પોતાના ગ્રાહકોને ચેતવણી કહ્યુંકે બેન્ક તરફથી ગ્રાહકોને આ મેઇલ મોકલવામાં આવ્યો...

SBI પોતાના ગ્રાહકોને ચેતવણી કહ્યુંકે બેન્ક તરફથી ગ્રાહકોને આ મેઇલ મોકલવામાં આવ્યો નથી.

50
0

દેશમાં દરરોજ બેન્કિંગ છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. આજકાલ છેતરપિંડી કરનારા નીત નવા કીમીયાઓ અજમાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરી રહ્યા છે. આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) પોતાના ગ્રાહકોને ચેતવણી આપતી રહે છે. બેન્કે એક ટ્વીટ જારી કરીને તેના લાખો ગ્રાહકોને સજાગ રહેવાની અપીલ કરી છે. એસબીઆઇએ SBI એમ પણ કહ્યું છે કે બેન્ક તરફથી ગ્રાહકોને આ પ્રકારનો કોઈ મેઇલ મોકલવામાં આવ્યો નથી.
આજકાલ, બેન્કના ગ્રાહકો કોઈપણ માહિતી માટે ગુગલનો ઉપયોગ કરે છે, ઘણી વખત ગૂગલ પર સર્ચ કર્યા પછી પણ ગ્રાહકો સાચી માહિતી મેળવી શકતા નથી. તેથી, બેંકથી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે, તમારે બેંકિંગ વેબસાઇટનો https://bank.sbi ઉપયોગ કરવો જોઈએ.
ટોલ ફ્રી નંબર પર કોલ કરો
SBI એ કસ્ટમર કેર નંબર પણ બહાર પાડ્યો છે. કોઈપણ માહિતી માટે, કસ્ટમર કેર નંબર પર 1800 11 2211, 1800 425 3800 અથવા 080 26599990 પર સંપર્ક કરી શકાય છે અને તમે બેન્ક સાથે સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકો છો.
નકલી મેઇલ્સમાં ફસાઇ ન જાઓ
આ સિવાય એસબીઆઇએ તેના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે અને કહ્યું છે કે અમારા ગ્રાહકોને નકલી ઇ-મેઇલ મોકલવામાં આવી રહ્યા છે.
એસબીઆઇ આ ઇ-મેલ્સથી સંબંધિત કિસ્સામાં જણાવ્યુ છે કે ઇ-મેઇલ ખોલવાનું ટાળવું જોઈએ. એસબીઆઈએ કહ્યું, ગ્રાહકોને સોશિયલ મીડિયા પર સાવધ રહેવા વિનંતી છે અને કોઈ પણ ભ્રામક અને નકલી સંદેશામાં ન


Previous articleબ્રિટનમાં કોવિડ-૧૯ સામે ઇતિહાસની સૌથી મોટી વેક્સિનેશન ચળવળનો આરંભ .
Next articleવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માં ફાઉન્ડેશન માં અનિલ સોની પ્રથમ CEO બન્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here